CBSE
અન્ટિબાયોટિક તરીકે વપરાતી ફૂગ કઈ છે ?
પેનિસિલિયમ
મશરૂમ
યીસ્ટ
મ્યુકર
ફૂગમાં બીજાણુ કયા પ્રકારના હોય છે ?
પલિધબીજાણુ
ચલબીજાણુ
અચલબીજાણુ
A અને B
હરિતદ્રવ્યવિહીન એકકોષી વનસ્પતિ કઈ છે ?
મૉલ્ડ
પેનિસિલિયમ
ક્લેમિડોમોનાસ
યીસ્ટ
પોષણની દ્રષ્ટિએ ફૂગનો સમાવેશ શેમાં થાય છે ?
સ્વયંપોષી
પરપોષી
B અને C
લાઈકેનની શોધ કોણે કરી ?
શિવરામ કશ્યપ
પ્રૉફેસર આયંગર
તલસાણે
આઈકલર
લાઈકેનના ફળકાય કેવા આકારના હોય છે ?
કપ આકાર
ચંબુઆકાર
ગોળાકાર
A અને B
બાહ્ય સ્વરૂપના આધારે લાઈકનના કેટલા પ્રકારો છે ?
એક
બે
ત્રણ
ચાર
લાઈકેનમાં લીલ અને ફૂગનાં ઘટકો અનુક્રમે શું કહે છે ?
ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ
વિષમજન્યુ, સમજન્યુ
માઈકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ
એપોથેસિયમ, પેરિથેસિયમ
લાઈકેન અલિંગી પ્રજનન કોના દ્વાર કરે છે ?
પલિધબિજાણુ
ચલબીજાણુ
અચલબીજાણુ
A અને B
બાહ્ય સ્વરૂપના આધારે કોનો સમાવેશ લાઈકનમાં થતો નથી ?
કુડમલી
પર્પટાભ લાઈકેન
ક્ષુપિલ લાઈકેન
પત્રમય લાયકેન
A.
કુડમલી