CBSE
વનસ્પતિ માટે ટેક્સોન શબ્દ ........... દ્વારા આપવામાં આવ્યો હતો.
બેન્થામ
ડાર્વિન
લિનિયસ
એચ.જે.લાન
ઉપજાતિ દર્શાવવા માટેનો પ્રત્યય ........... છે.
ઇને
ફાયટીન
ઓઇડીયા
આપેલ પૈકી એક પણ નહી
નીચેનામાંથી કયું નામ સાચું છે.
Solanum tubersom Linn
solanum tuberosum
solanum Tuberosum
આપેલ પૈકી તમામ
કયુ પુસ્તકે ટેકસોનિમિસ્ટના અભિગમને સૌથી વધુ આકર્ષિત કર્યા છે?
જાતિનો ઉદભવ
વનસ્પતિમાં પૂછપરછ
જીવનનો ઉદભવ
જીનેશ પ્લાન્ટારામ
દેખાવમાં સમાન પરંતુ પ્રજનીક રીબેકટેરિયા અલગ જાતિને .......... કહેવામાં આવે છે.
Sibling species
Allopatric species
Sympratric specials
લિનીયસના કયા પુસ્તકના પ્રકાશનથી વનસ્પતિના વૈજ્ઞાનિક નામકરણની શરૂઆત થઈ?
સ્પીસીઝ પ્લાન્ટારમ
ચરકસંહિતા
જીનેરા પ્લાન્ટારમ
સિસ્ટેમા નેચુરા
A.
સ્પીસીઝ પ્લાન્ટારમ
શુષ્ક વનસ્પતિનો નમૂનો કે જેના આધારે પ્રથમવાર નવી જાતિનું વર્ણન કરવામાં આવે છે બેકટેરિયાને ........... કહેવામાં આવે છે.
સહરૂપ
અનરૂપ
મૂળરૂપ
આપેલ પૈકી એક પણ નહી
વનસ્પતિ નામાધિકરણ એટલે .........
વનસ્પતિનું સ્થાનિક ભાષામાં નામાધિકરણ
વનસ્પતિનું અંગ્રેજી ભાષામાં નામાધિકરણ
કોઈપણ નિયમો વગર વનસ્પતિને નામ આપવું.
આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે વનસ્પતિનું નામાધિકરણ
ટેક્સોનોમી એટલે ...........
વનસ્પતિ બંધુતા
વનસ્પતિ વર્ગીકરણ
વનસ્પતિ નામાધિકરણ
આપેલ પૈકી તમામ
વર્ગીકરણનો સૌથી નાનો મૂળભૂત એકમ ........ છે.
ગોત્ર
પ્રજાતિ
જાતિ
આપેલ બધા જ