CBSE
નીચેનામાંથી કઈ વનસ્પતિની જોડ બીજ ઉત્પન્ન કરતી નથી ?
Ficua અને Chlamydomonas
Punica અને Pinus
Fern અને Funaria
Funaria અને Ficus
ફેનેટીક (Phenetic) વર્ગીકરણ શાને આધારે કરવામાં આવ્યું છે ?
DNA નાં લક્ષણો ને આધારિત ડેન્ડોગ્રામ્સ (Dendograms)
પ્રાજનનિક લક્ષણો
અસ્તિત્વ ધરાવતાં સજીવો સાથેનાં પૂર્વજીય સંબંધો
અસ્તિત્વ ધરાવતાં સજીવોનાં અવલોકીત લક્ષણો
જો વર્ગીકરણની પાંચ સૃષ્ટિ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે, તો તમે આર્કિયા અને નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવોને કઈ સૃષ્ટિમાં મૂકશો ?
મોનેરા
વનસ્પતિ
ફૂગ
પ્રોટિસ્ટ
ક્લોરેનકાયમા (Chlorenchyma) તેનાં ............. માં વિકાસ માટે જાણીતા છે.
મોસનું બીજાણુપ્રાવર
પાઈનસની પરાગનલિકા
Chlorella નું કોષરસ
હરિત ફૂગની કવકજાળ જેવી કે
જાતિને ............. તરીકે ગણી શકાય છે.
ટેકસોનોમિસ્ટ દ્ઘારા પ્રયોજવામાં આવેલ વર્ગીકરણનો સૌથી મોટો એકમ
વર્ગીકરણનો વાસ્તવિક મૂળભૂત એકમ
વર્ગીકરણનો લઘુત્તમ એકમ
મનુષ્યનાં મસ્તિષ્કનો કૃત્રિમ ખ્યાલ
Bacillus coagulens
Agrobacterium tumefaciens
Clostridium septicum
Xanthomonas citri
Pinus, Cycas
Rhizpus, Triticum
Ginkgo, Pisum
Acacia, Sugarcane
બીજાનું દ્ઘારા પ્રજનન પામતી વનસ્પતિઓ જેવી કે મોસ અને હંસરાજના સમૂહને ............ નાં નામ હેઠળ મૂકવામાં આવે છે.
થેલોફાયટ્સ
અપુષ્પી
દ્વિઅંગી વનસ્પતિ
બીજાણું જનક
રિડકશન પામેલા અકાર્બનિક સંયોજનોનાં ઓક્સિડેશનથી ઊર્જા મેળવતા સજીવોને ............. કહેવામાં આવે છે.
સહપૂર્વવિષમપોષી
પ્રકાશ સ્વયંપોષી
રસાયણ સ્વયંપોષી
મૃતોપજીવી
નીચેનામાંથી કયા એકને જીવંત અશ્મિ સ્વરૂપે મૂકવામાં આવે છે ?
સાયકસ
સેલાજીનેલા
મેટાસિક્વોઈયા
પાઈનસ
C.
મેટાસિક્વોઈયા