Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2015 Exam Questions

Multiple Choice Questions

21.

એક દિવસ ગામના પુરુષ લોકોની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરના મજૂરો વૃક્ષો કાપવા જંગલમાં દેખાય પરંતુ તરત જ ગામોમાંથી સ્ત્રીઓ જંગલમાં પહોંચી અને કપાતા વૃક્ષોને મજૂરોથી બચાવવા બાથ ભીડી આલિંગન આપ્યું. આ રીતે જંગલના કૃક્ષોનો બચાવ થયો.

આ ઘટના ઇ.સ. 1970 ના વર્ષમાં ગઢવાલના ગામ ‘રેની’માં બનેલી છે. આ ઘટના કયા આંદોલનથી ઓળખાય છે?

  • અમૃતાદેવી આંદોલન 
  • વનકટાઇ આંદોલન 

  • પ્રકૃતિ સંરક્ષણ આંદોલન 

  • ચીપકો આંદોલન


22.

નીચેનામાંથી કયા કિસ્સા માટે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય બને છે?

  • આપાતકોણ ક્રાંતિકોણ જેટલો હોય.

  • આપાતકોણ ક્રાંતિકોણ કરતા નાનો હોય.

  • આપાતકોણ ક્રાંતિકોણ કરતા મોટો હોય.

  • આપાતકોણ વક્રિભૂતકોણ જેટલો હોય.


23.

નીચેની આકૃતિમાં નિર્દેશિત પ્રકાશનું આપાતકિરણ પરાવર્તન પામી કઈ દિશામાં જશે?

  • અરીસાના ધ્રુવમાંથી પસાર થાય.

  • આપાત થાય છે માર્ગે પાછું ફરશે.

  • અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય.

  • અરીસાના મુખ્ય અક્ષને સમાંતર જશે.


Advertisement
24.

પ્રમાણિત ની તેની લંબાઇની દિશામાં ઉષ્મીય વાહકતા કેટલા જેટલી હોય છે?

  • 3500 space fraction numerator Watt over denominator straight m space. straight k end fraction
  • 35 comma 000 space fraction numerator Watt over denominator straight m space. straight k end fraction
  • 350 space fraction numerator straight m space. straight k over denominator Watt end fraction space
  • 3600 Watt


A.

3500 space fraction numerator Watt over denominator straight m space. straight k end fraction

Advertisement
25.

નીચે દર્શાવેલી આકૃતિમાં લખેલા ક્રમ-1 અને ક્રમ-2 માં કયા રંગો હશે?

  • પીળો અને વાદળી 

  • વાદળી અને પીળો 

  • પીળો અને મોરપીંછ 

  • મોરપીંછ અને પીળો


Advertisement
26.
અરીસાની મોટવણી, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબના કદની માહિતી પરથી ગીતા કેટલાક અરીસાને બે જુથમાં વહેંચે છે.



જૂથ-1 અને જૂથ-2માં કયા ક્રમના જોડકા સાથે તમે સહમત નથી?
  • 1 અને 3

  • 2 અને 3 

  • 3 અને 4 

  • 1 અને 2


27.

વિદ્યુતભારનો પદ્વતિમાં એકમ કયો છે?

  • કુલંબ 

  • વોલ્ટ 

  • વૉટ 

  • ઍમ્પીયર


28.

વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે?

  • લાલ 

  • પીળા 

  • વાદળી 

  • લીલા


29.

નાશપ્રાય: વનસ્પતિ જાતિઓની વિગત કયા સામયિકમાં પ્રકાશિત થાય છે?

  • નાશપ્રાય જાતિ બુક 

  • ગ્રીન ડેટા બુક 

  • રેડ ડેટા બુક 

  • યલો ડેટા બુક


Advertisement
30.

નેનોટેકનોલોજી તેની ઊંચી કાર્યક્ષમતાને કારણે બીજા કયા નામથી ઓળખાય છે?

  • આધુનીક ટેકનોલોજી 

  • આદર્શ ટેકનોલોજી 

  • ઇજનેરી ટેકનોલોજી 

  • ગ્રીન ટેકનોલોજી


Advertisement