નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી તે ચકાસો
2x(3x - 5) + 1 = 3x(2x + 5) + 3
2x(3x - 5) + 1 = 3x(2x + 5) + 3
∴ 6x2 - 10x + 1 = 6x2 + 15x + 3
∴ 25x + 2 = 0
સમીકરણ 25x + 2 = 0 એટલે કે,
0 x2 + 25x + 2 = 0 ને પ્રમાણિત દ્વિઘાત સમીકરણ
ax2 + bx + c = 0 સાથે સરખાવતાંં, a = 0 મળે.
∴25x2 + 2 = 0 એટલે કે અપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી.
(∵ દ્વિઘાત સમીકરણ માટે a # 0 હોવું જોઈએ.)