CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શાળાના ધોરણ 10ના 45 વિદ્યાર્થીઓનાં વજન(કિગ્રામાં)નું એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું અને નીચે મુજબની માહિતી મળી :
માહિતીનો મધ્યસ્થ શોધો.
અહીં, n = 45
22.5થી તરત મોટી સંચયી આવૃત્તિ 25 એ વર્ગ 35-40ની સંચયી આવૃત્તિ છે.
∴ વર્ગ 35-40 એ મધ્યસ્થ વર્ગ છે.
આમ, માહિતીનો મધ્યસ્થ 38.75 કિગ્રા છે.
આરીતે 50% વિદ્યાર્થીઓનું વજન 38.75 કિગ્રાથી ઓછું અને 50% થી વિદ્યાર્થીઓનું વજન 38.75 કિગ્રાથી વધુ છે.