Chapter Chosen

વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
8.4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો. 

દોડવાની હરીફાઇ માટે બનાવેલ વર્તુળાકાર પથનો અંદરનો પરિઘ, બહારના પરિઘ કરતાં 44 મીટર ઓછો છે. જો બહારનો પરિઘ 396 મીટર હોય, તો પથની પહોળાઇ શોધો.


38.5 મી2 ક્ષેફળવાળા વર્તુળનો પરિઘ શોધો. 

Advertisement

એક ખટારાના પૈડાની ત્રિજ્યા 70 સેમી છે. એક મિનિટમાં તે 250 પરિભ્રમણ કરે, તો તેની ઝડપ/કલાકમાં શોધો.


ખટારાના પૈડાની ત્રિજ્યા r = 70 સેમી

1 પરિભ્રમણમાં કપાતું અંતર = પૈડાનો પરિઘ

                            bold equals bold space bold 2 bold pi bold space bold r

bold equals bold space bold 2 bold space bold cross times bold space bold 22 over bold 7 bold space bold cross times bold space bold 70

bold equals bold space bold 440 bold space bold સ ે મ ી bold space

હવે, 1 કલાકમાં કપાતું અંતર

= 60 મિનિટમાં કપાતું અંતર

= 60 cross times 1 મિનિટમાં કપાતું અંતર

= 60 cross times 250 પરિભ્રમણમાં કપાતું અંતર

= 15000 cross times space440 સેમી

= 15000 bold cross times bold space bold 440 over bold 100 મી

bold 150 bold space bold cross times bold space bold 440 over bold 1000 કીમી

bold equals bold space fraction numerator bold 15 bold space bold space bold 44 over denominator bold 10 end fraction કિમી

bold equals bold space bold 660 over bold 10કિમી

= 66 
કીમી

આમ, ખટારાની ઝડપ 66 કિમી/કલાક છે.


Advertisement
એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 63 મીટર છે. તેની અંદર 7 મીટર પહોળો રસ્તો છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રંગીન ભાગનું સમારકામ કરવાનું છે. જો એક મી2 રસ્તાનું સમારકામ-ખર્ચ રૂ 25 લાગે તો કુલ ખર્ચ કેટલો થાય ? 

Advertisement