Chapter Chosen

પ્રકાશનું વિભાજન અને કુદરતી પ્રકાશીય ઘટનાઓ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

કારણ આપો.
સુર્યોદય અને સુર્યાસ્ત અનુક્રમે બે મિનિટ વહેલો અને બે મિનિટ મોડો થતો જણાય છે.


પૃથ્વીના વતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણ પ્રકાશીય રીતે પાતળું બનતું જાય છે અર્થાત વક્રિભવનાંક ઘટતો જાય છે.

તેથી સુર્યમાંથી પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચતું પ્રકાશનું કિરણ સતત પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરતું કરતું આવે છે અને તેથી તે લંબ તરફ વાંકું વળતું જાય છે અર્થાત તે દિશા બદલતું જાય છે.



કોઈ સ્થળે સુર્ય ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે તે ખરેખર ઊગ્યો કે આથમ્યો કહેવાય.(આ સુર્યોદય અને સુર્યોસ્તનો સમય પંચાંગ પરથી જાણી શકાય છે)

આકૃતિ માં Sએ સુર્યનું ક્ષિતિજથી થોડું નીચે તરફનું વસ્તવિક સ્થાન છે.

જ્યારે સુર્ય ક્ષિતિજથી નીચે હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર માંથી નીકળતાં કિરણો, પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રિભવન પામતાં પામતાં આકૃતિમાં દર્શાવેલા અવલોકનકારના સ્થાને પહોંચે છે.

હવે, અવલોકનકાર પાસે આ કિરણના વક્રમાર્ગને દોરેલો સ્પર્શક ક્ષિતિજની ઉપર Sમાંથી પસાર થાય છે.

S2 એ સુર્યનું અભાસી સ્થાન છે

આ ચર્ચા પરથિ જોઈ શકાય છે કે ઊગતો સુર્ય ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યારથી ઊગી ગયેલો દેખાય છે અને આથમતો સુર્ય આથમી ગયા બાદ પણ થોડી વાર દેખાય છે.

હવાનો વક્રિભવનાંક 1.00029 લઈને સુર્યના સ્થાનમાં મળતી(કોણીય) શિફ્ટ ગણી શકાય છે. આ શિફ્ટનું મુલ્ય લગભગ open parentheses bold 1 over bold 2 close parentheses to the power of bold degree જેટલું છે.

હવે,

સુર્યની bold 180 bold space bold degreeશિફ્ટ (સ્થાનાંતર) મોટેનો સમય 12 કલાક તો સુર્યની open parentheses bold 1 over bold 2 close parentheses to the power of bold degreeશિફટ (સ્થાનાંતર) માટેનો સમય (?)

ઉપરોક્ત ત્રિરાશી પરથી સુર્યોદય વહેલો થવા (કે સુર્યોમોડો થવા) માટેનો સમય=
bold equals bold space fraction numerator open parentheses begin display style bold 1 over bold 2 end style close parentheses to the power of bold degree bold space bold cross times bold 12 bold space bold કલ ા ક bold space over denominator bold 180 bold degree end fraction

bold equals bold 0 bold. bold 03333 bold space bold કલ ા ક bold space

bold equals bold 1 bold. bold 9998 bold space bold મ િ ન િ ટ bold space

bold equals bold 2 bold space bold મ િ ન િ ટ

વહેલો સુર્યોદય અને મોડો સુર્યાસ્તનો અહેસાસ થવાના કારણે દરેક દિવસ ચાર મિનિટ લાંબો જણાય છે.

Advertisement

શ્વેત પ્રકાશનો વર્ણપટ એટલે શું?


કઈ પ્રાકૃતિક ઘટના દર્શાવે છે કે ‘’ શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે’’ ?


શ્વેત પ્રકાશ સાત ઘટક રંગોનો બનેલો છે,તે દર્શાવતો ન્યુટનનો પ્રયોગ આકૃતિ સહિત સમજાવો.
અથવા
પ્રિઝમ વડે સાત રંગઓનું પુનઃસંયોજન કરી શ્વેત પ્રકાશ કેવી રીતે મેળવી શકાય તે યોગ્ય કિરણાકૃતિ દોરીને સમજાવો.


લીલું પાંદડું લીલું અને લાલ ગુલાબ લાલ કેમ દેખાય છે? સમજાવો.


Advertisement