Chapter Chosen

વિદ્યુત

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

કયા પ્રકારના વિધુતભારો વચ્ચે આકર્ષી બળ અને કયા પ્રકારના વિધુતભરો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે? ઉદાહરણ આપો.


Advertisement

પદાર્થની અવરોધતા સમજાવો. તેનો એકમ જણાવો.


કોઈ પદાર્થનો અવરોધ તે વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
જો વાહક તારની લંબાઈને I અને આડછેદના ક્ષેત્રફળને A વડે દર્શાવીએ , તો

bold R bold equals bold I bold space bold અન ે bold space bold R bold space bold infinity bold space bold 1 over bold A
bold therefore bold R bold equals bold 1 over bold A
bold therefore bold R bold equals bold P bold space bold times bold space bold 1 over bold A
                                                   ...................... 1

અહીં, P ને પદાર્થના દ્રવ્યની અવરોધકતા કહે છે.

ધાતુ પદાર્થોની અવરોધતા ઓછી હોય છે.અવાહક પદાર્થની અવરોધતા મોટી હોય છે.જ્યારે અર્ધવાહક પદાર્થો(દા..ત. )ની અવરોધકતા ધાતુ પદાર્થ કરતાં વધુ અને અવાહક પદાર્થો કરતાં ઓછી હોય છે.

પદાર્થની અવરોધકતા એ દ્રવ્યની જાત ,વાહકના તાપામાન અને વાહક પરના દબાણ પર આધારિત છે.

એકમ:

સમીકરણ 1 પરથી,
bold P bold equals bold R bold cross times bold A over bold l
bold P bold space bold ન ો bold space bold SI bold space bold એકમ bold space bold equals bold અવર ો ધન ો bold space bold એકમ bold cross times bold space fraction numerator bold ક ્ ષ ે ત ્ રફળન ો bold space bold એકમ bold space over denominator bold space bold લ ં બ ા ઈન ો bold space bold એકમ end fraction
bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold equals bold space bold capital omega bold space bold cross times bold m to the power of bold 2 over bold m
bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold equals bold capital omega bold space bold m bold space


Advertisement

કઈ પ્રક્રિયા દ્વારા પદાર્થને વિધુતભારિત કરી શકાય છે?ઉદાહરણ સહિત સમજાવો.


વિધુતભારો વચ્ચે લાગતું વિધુતીય મુલ્ય કયા નિયમ પરથી મેળવી શકાય છે?


સુવાહક અને અવાહક પદાર્થો કોને કહે છે?


Advertisement