Chapter Chosen

વાત એક શાપની

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વૃદ્ધ રમણિકલાલે હેમંત અને સમીર આગળ શો ખુલાસો કર્યો ?


રમણિકલાલ મનોમંથન પછી હેમંત અને સમીર આગળ શું બોલ્યા ? 

શ્રમજીવીની પત્નિ લખીએ રમણિકલાલ તરફ પોતાનો રોષ કઈ રીતે ઠાલવ્યો ?


હેમંત અને સમીર બંનેએ રમણિકલાલને પાણી પીવા શા માટે આગ્રહ કર્યો ? એમણે શું સમજાવ્યા ?


Advertisement

રમણિકલાલે કરેલો ખુલાસાની સમીર પર શી અસર થઈ ?


રમણિકલાલે કરેલો ખુલાસો સાંભળીને સમીરને પસ્તાવો થયો. ‘આઈ એમ વેરી સૉરી…’ કહીને રમણિકલાલની માફી માંગી. પોતાના થેલામાંથી પાણીની બૉટલ કાઢી સમીરે તેમના હાથમાં મૂકી અને સાંત્વના આપતા કયું, ‘વડીલ, ચિન્તા ન કરો. ઈશ્વર સહુ સારાંવાનાં કરશે. તમારી દીકરી બચી જશે.

Advertisement
Advertisement