Chapter Chosen

દોલનો

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 2

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

સાદા લોલકની લંબાઈ l અને તેના આવર્તકાળ Tનો આલેખ...

  • સુરેખા છે.

  • ઉપવલય છે.

  • પરવલય છે.

  • અતિવલય છે.


C.

પરવલય છે.

Tips: -

આવર્તકાળ T equals 2 straight pi square root of l over straight g end root  પરથી straight T squared equals fraction numerator 4 space straight pi squared over denominator straight g end fraction space times space l જે પરબલયના સમીકરણ straight y squared equals space 4 ax જેવું છે. એટલે કે I અને T વચ્ચેનો સંબંધ પરવલય આકારનો હશે.


સ.આ.ગતિમાં કણનો પ્રવેગ શૂન્ય ત્યારે થાય જ્યારે......

  • તેનો વેગ શૂન્ય હોય.

  • તેનું સ્થાનાંતર શૂન્ય હોય.

  • તેનો વેગ અને સ્થાનાંતર બંને શૂન્ય હોય.

  • તેનો વેગ અને સ્થાનાંતર બંને મહત્તમ હોય.


B.

તેનું સ્થાનાંતર શૂન્ય હોય.

Tips: -

સ.આ.ગતિ કરતા કણનો પ્રવેગ straight a equals negative straight omega squared straight y  અનુસાર જ્યારે સ્થાનાંતર y = 0 થશે ત્યારે a = 0 થશે.


સ.આ.ગતિ કરતાં પદાર્થનો મહત્તમ પ્રવેગ straight a subscript max અને મહત્તમ વેગ straight v subscript max છે, તો તેનો કંપવિસ્તાર...

  • straight v squared subscript max space divided by space straight a subscript max
  • straight a squared subscript max space end subscript divided by space straight v subscript max
  • straight v squared subscript msx space divided by space straight a squared subscript max
  • straight v subscript max space divided by space straight a subscript max

A.

straight v squared subscript max space divided by space straight a subscript max

Tips: -

સ.આ.ગતિ કરતા પદાર્થ માટે
પ્રવેગ straight a equals negative straight omega subscript 0 squared straight y

મહત્તમ પ્રવેગ straight a subscript max equals space minus straight omega subscript 0 squared space straight A

મહત્તમ વેગ straight v subscript max space equals space plus-or-minus space straight A space straight omega subscript 0


therefore space straight v squared subscript max over straight a subscript max equals fraction numerator straight A squared straight omega subscript 0 squared over denominator Aω subscript 0 2 end fraction equals straight A equals  કંપવિસ્તાર


ગતિ એ સરળ આવર્ત બને તે માટેની આવશ્યક શરત કઈ છે ?

  • પદાર્થ પર લાગતું સમાસ બળ અચળ હોય.

  • સમાન બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય.

  • સમાસ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય.

  • સમાસ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય.


D.

સમાસ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય.

Tips: -

straight F equals negative ky અનુસાર સ.આ.ગતિ કરતા પદાર્થ પર લાગતું સમાસ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે.


બે દોલકના આવર્તકાળ અનુક્રમે T અને fraction numerator 5 space straight T over denominator 4 end fraction  છે. તેઓ તેમના ગતિપથના મધ્યમાન સ્થાનેથી એકસાથે ઊર્ધ્વદિશામાં દોલનો શરૂ કરે છે. જ્યારે T આવર્તકાળ ધરાવતા દોલકનું એક દોલન પૂર્ણ થયું હોય, ત્યારે તેમની કળાનો તફાવત....... છે.

  • 45 to the power of degree
  • 72 to the power of degree
  • 90 to the power of degree
  • 112 to the power of degree

Tips: -

સ.આ.દોલક ‘1’ ની કળા

straight theta subscript 1 equals straight omega subscript 1 straight t plus empty set

equals fraction numerator 2 straight pi over denominator straight T subscript 1 end fraction straight t plus empty set space

equals space fraction numerator 2 straight pi over denominator straight T end fraction cross times straight T plus 0

equals space 2 straight pi space rad



સ.આ.દોલક ‘2’ ની કળા 

straight theta subscript 2 equals straight omega subscript 2 straight t plus empty set

equals fraction numerator 2 straight pi over denominator straight T subscript 2 end fraction straight t space plus space empty set

equals space fraction numerator 2 straight pi over denominator begin display style fraction numerator 5 space straight T over denominator 4 end fraction end style end fraction space straight T space plus space 0

equals space fraction numerator 8 space straight pi over denominator 5 end fraction space rad

બંને સ.આ.દોલકની કળાનો તફાવત 

equals space straight theta subscript 1 minus straight theta subscript 2

equals space 2 straight pi space space minus space fraction numerator 8 space straight pi over denominator 5 end fraction

equals space fraction numerator 2 straight pi over denominator 5 end fraction space rad

equals space 72 to the power of degree