CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સાંકેતન એ સ્મરણ-પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. સાંકેતન એવી પ્રક્રિયા છે જેમાં ચોક્કસ બાબત કે સામગ્રી અંગેની સંવેદન છાપો કે જેનો સંગ્રહ થઈ શકે તેમ હોય, તે સ્મૃતિમાંં અંકિત થાય છે. સાંકેતન એ સંગ્રહ પૂર્વશરત છે.