CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
(2, 3, -9) અને (4, 3, -5)માંથી પસાર થતી રેખાનું સંમિત સ્વરૂપે અને સદિશ સ્વરૂપે સમીકરણ મેળવો.
(0, 1, 1), (0, 4, 4) અને (2, 0, 1) સમરેખ છે ? શા માટે ?
(1, -2, 1)માંથી પસાર થતી અને રેખાઓ બંનેને લંબરેખાનું સદિશ તેમજ કાર્તેઝીય સમીકરણ મેળવો.
(2, -1, 3) માંથી પસાર થતી અને દિશાવાળી રેખાનું સદિશ તેમજ કાર્તેઝીય સમીકરણ મેળવો.
અહીં,
તથા
સદિશ સ્વરૂપે રેખાના સમીકરણ અનુસાર,
થાય.
તથા કાર્તેઝીય સ્વરૂપે રેખાના સમીકરણ
અનુસાર
થાય.
રેખા x = 4z + 3, y = 2 - 3zની દિકકોસાઈન શોધો.