CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
(2, -1, 3) માંથી પસાર થતી અને દિશાવાળી રેખાનું સદિશ તેમજ કાર્તેઝીય સમીકરણ મેળવો.
(2, 3, -9) અને (4, 3, -5)માંથી પસાર થતી રેખાનું સંમિત સ્વરૂપે અને સદિશ સ્વરૂપે સમીકરણ મેળવો.
અહીં, છે.
સંમિત સ્વરૂપે રેખાના સમીકરણ
અનુસાર,
( y - 3 ના છેદમાં 3 - 3 = 0 )
તથા સદિશ સ્વરૂપે રેખાના સમીકરણ
અનુસાર
(1, -2, 1)માંથી પસાર થતી અને રેખાઓ બંનેને લંબરેખાનું સદિશ તેમજ કાર્તેઝીય સમીકરણ મેળવો.
(0, 1, 1), (0, 4, 4) અને (2, 0, 1) સમરેખ છે ? શા માટે ?
રેખા x = 4z + 3, y = 2 - 3zની દિકકોસાઈન શોધો.