CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
(2, 3, -9) અને (4, 3, -5)માંથી પસાર થતી રેખાનું સંમિત સ્વરૂપે અને સદિશ સ્વરૂપે સમીકરણ મેળવો.
(0, 1, 1), (0, 4, 4) અને (2, 0, 1) સમરેખ છે ? શા માટે ?
રેખા x = 4z + 3, y = 2 - 3zની દિકકોસાઈન શોધો.
(1, -2, 1)માંથી પસાર થતી અને રેખાઓ બંનેને લંબરેખાનું સદિશ તેમજ કાર્તેઝીય સમીકરણ મેળવો.
આપેલી રેખાઓ x + 3 = 2y = - 12z એટલે કે,
તથા માટે,
મળે.
માગેલી રેખા એ આપેલી બંને રેખાઓને લંબ હોવાથી માગેલી રેખાની દિશા આપેલી બંને રેખાઓની દિશાને લંબ થાય.
જો માગેલી રેખાને દિશા હોય, તો
આમ, આપેલ બિંદુ માંથી પસાર થતી તથા દિશાવાળી રેખાન સદિશ સમીકરણ અનુસાર,
મળે.
તથા કાર્તેઝીય સમીકરણ અનુસાર
છે.
(2, -1, 3) માંથી પસાર થતી અને દિશાવાળી રેખાનું સદિશ તેમજ કાર્તેઝીય સમીકરણ મેળવો.