CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પશ્વિમઘટમાં ........... ની જાતિ-વિવોધતા પૂર્વઘાટ કરકરતા વહ્દારે છે.
સસ્તન
પક્ષી
ઉભયજીવી
સંધિપાદ
ધ્રુવપ્રદેશની વિષુવવૃત તરફ જઈએ તેમ જૈવવિધતા ક્રમશ......
ઘટતી જાય
વધતી જાય
વધે અને ઘટે
આપેલ તમાન
ભારતમાં ચોખાની કેટલી જાતો જનીનિક વિવિધતા ધરાવે છે ?
50,000
1000
40,000
20,000
વિષુવવૃત નજીક કૉલમ્બિયામાં કેટલી સંખ્યામાં પક્ષીઓ જોવા મળે છે ?
1200
1400
56
1300