Chapter Chosen

જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

વિષુવવૃત નજીક કૉલમ્બિયામાં કેટલી સંખ્યામાં પક્ષીઓ જોવા મળે છે ?

  • 1200

  • 1400

  • 56

  • 1300


B.

1400


Advertisement

પશ્વિમઘટમાં ........... ની જાતિ-વિવોધતા પૂર્વઘાટ કરકરતા વહ્દારે છે.

  • સસ્તન

  • પક્ષી

  • ઉભયજીવી

  • સંધિપાદ


ભારતમાં ચોખાની કેટલી જાતો જનીનિક વિવિધતા ધરાવે છે ?

  • 50,000

  • 1000

  • 40,000

  • 20,000


અનાવૃત બીજધારીનું કયું વૃક્ષ ઉંચું છે ?

  • સિક્વોયા

  • ઝામીઆ

  • વુલ્ફિયા

  • યુકેલિપ્ટ્સ


ધ્રુવપ્રદેશની વિષુવવૃત તરફ જઈએ તેમ જૈવવિધતા ક્રમશ......

  • ઘટતી જાય

  • વધતી જાય

  • વધે અને ઘટે

  • આપેલ તમાન


Advertisement