CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં ચોખાની કેટલી જાતો જનીનિક વિવિધતા ધરાવે છે ?
50,000
1000
40,000
20,000
અનાવૃત બીજધારીનું કયું વૃક્ષ ઉંચું છે ?
સિક્વોયા
ઝામીઆ
વુલ્ફિયા
યુકેલિપ્ટ્સ
ધ્રુવપ્રદેશની વિષુવવૃત તરફ જઈએ તેમ જૈવવિધતા ક્રમશ......
ઘટતી જાય
વધતી જાય
વધે અને ઘટે
આપેલ તમાન
B.
વધતી જાય
વિષુવવૃત નજીક કૉલમ્બિયામાં કેટલી સંખ્યામાં પક્ષીઓ જોવા મળે છે ?
1200
1400
56
1300
પશ્વિમઘટમાં ........... ની જાતિ-વિવોધતા પૂર્વઘાટ કરકરતા વહ્દારે છે.
સસ્તન
પક્ષી
ઉભયજીવી
સંધિપાદ