CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એસીટાઇલ કોલાઇન શેમાકં મદદરૂપ થાય છે ?
ચેતોપાગમમાં વહન
ચેતોપાગમમાં અવરોધ
કલાની પ્રવેશશીલતામાં
આપેલ પૈકી એક પણ નહીં
ચેતાની વિશ્રામી અવસ્થાનું કયું સાચું છે ?
Na+ અંદર દાખલ થાય છે અને K+ બહારબહા નીકળે છે.
Na+બહાર નીકળે છે અને K+ અંદર દાખલ થાય છે.
આવો કોઇ Na+ કે K+ પંપ નથી.
આપેલ પૈકી એક પણ નહી.
કયા આયનો ચેતાતંતુમાં સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે ?
K+
C1-
Na+
Ca++
ચેતાઊર્મિવેગોના વહનની પ્રક્રિયા એટલે ......
રાસાયણિક
ભૌતિક
યાંત્રિક