CNS અને PNS કોના દ્વારા રચાય છે ? from જીવવિજ્ઞાન પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન Class 12 GSEB - Gujarati Medium

Chapter Chosen

પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 4

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

CNS અને PNS કોના દ્વારા રચાય છે ?


CNS મગજ અને કરોડરજ્જુ દ્વારા, PNS મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ દ્વારા રચાય છે.


Advertisement

ચેતાકોષની રચના સાથે કયો શબ્દા અસંગત છે ?

  • ચેતારસ

  • કોષકેન્દ્ર

  • સ્નાયુપડ

  • ચેતાક્ષ


પ્રાણીઓના અગ્ર ભાગે સંવેદનાગ્રાહી અંગો અને ચેતાનિયામકિ કેન્દ્રોનું સંકેન્દ્રણ ઉદ્દ્વિકાસિય ક્રમમાં વધતું જાય છે ?

  • કેન્દ્રીય અભિસારી રચના

  • અગ્રનિયામકી રચના 

  • કંદમય રચના 

  • ખંડમય રચના 


સૌથી સરળ કક્ષાનું ચેતાતંત્ર કેવું છે ?

  • ચેતાજલિકા યુક્ત

  • ચેતાકાંડયુક્ત

  • ચેતારજ્જુયુક્ત

  • નિસરણીયુક્ત


કયા કોષો ઉદભવ પછી અવિભાજીતા રહે છે ?

  • ચેતાકોષો

  • ઝાલરકોષો

  • અધિચ્છદીય કોષો 

  • યકૃત


નીચેનામાંથી કયાં પ્રાણીમાં સૌ પ્રથમ ચેતાતંત્ર જોવા મળ્યું ?

  • નુપૂરકમાં

  • કોષ્ઠાંત્રીમાં 

  • ચટપટાકૃમિમાં 

  • વાદળીમાં 


Advertisement