CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઘેટા અને ઢોર જેવાં પ્રાણીઓનો પશુધન તરીકેનો ઉપયોગ કરવા માટે પાલતૂ બનાવવા એ શું ઉદાહારણ છે ?
વનસ્પતિસંવર્ધન
પ્રાણીસંવર્ધન
બાયોટેકનોલૉજી
જનીન ઇજનેરિવિદ્યા
C.
બાયોટેકનોલૉજી
ઍક્ઝોન્યુક્લિએઝ ઉત્સેચક DNA પર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે.
ઍક્ઝોન્યુક્લિએઝ ઉત્સેચક DNAમાં અંત છેડા પર્થી ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે.
રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જેવી રીતે નામાંકિત થાય છે ?
પ્રતિકૃતિ બનાવતા વાહકો(ક્લોનિંગ વાહકો) પર નોંધ લખો.
વરણચિન્હો શું છે ?
પુન:સંયોજિત DNA ટેકનોલૉજીના પાયાના સિદ્વાંતો જણાવો.