આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને પાસપાસેની પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો a અને b બિંદુઓ વચ્ચે કૅપેસિટન્સ કેટલું હશે ?
Advertisement
જેટલા સમાન વિદ્યુતક્ષેત્ર માટે જો x = 0 પાસે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય, તો x = + x પાસે સ્થિતિમાનનું મૂલ્ય .............. હશે.
B.
Tips: -
x = + x અને x = 0 આગળના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત,
V (x) - V (0) =
હવે, x = 0 આગળ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય છે.
એતલે કે V (0) = 0 હોવાથી,
x = + x આગળનું વિદ્યુતસ્થિતિમાન,
V (x) = - xE0
Advertisement
એક બિંદુવત્ત વિદ્યુતભાર Q ના વિદ્યુતક્ષેત્રમાં Q ને કેન્દ્વ તરીકે લઈ દોરેલા r ત્રિજ્યાના વર્તુળના પર વિદ્યુતક્ષેત્રનું રેખા સંકલન .................... હોય.
શૂન્ય
10-8 C વિદ્યુતભાર ધરાવતો 1 g દરવાળો એક નાનો ગોળો એક વિદ્યુતક્ષેત્રમાં 600 V વિદ્યુતસ્થિતિમાન ધરાવતા બિંદુ Aથી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બિંદુ B સુધી ગતિ કરે છે, તો તેની ગતિ-ઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે ?
m દળ અને q વિદ્યુતભાર ધરાવતા એક સ્થિર કણ પર સમાન વિદ્યુતક્ષેત્ર E લગાડતા તે ગતિમાં આવે છે. અ કણ જ્યારે બળની દિશામાં y અંતરે કાપે, ત્યારે તેની ગતિ-ઊર્જા કેતલી હશે ?