આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને પાસપાસેની પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો a અને b બિંદુઓ વચ્ચે કૅપેસિટન્સ કેટલું હશે ?
જેટલા સમાન વિદ્યુતક્ષેત્ર માટે જો x = 0 પાસે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય, તો x = + x પાસે સ્થિતિમાનનું મૂલ્ય .............. હશે.
એક બિંદુવત્ત વિદ્યુતભાર Q ના વિદ્યુતક્ષેત્રમાં Q ને કેન્દ્વ તરીકે લઈ દોરેલા r ત્રિજ્યાના વર્તુળના પર વિદ્યુતક્ષેત્રનું રેખા સંકલન .................... હોય.
શૂન્ય
Advertisement
10-8 C વિદ્યુતભાર ધરાવતો 1 g દરવાળો એક નાનો ગોળો એક વિદ્યુતક્ષેત્રમાં 600 V વિદ્યુતસ્થિતિમાન ધરાવતા બિંદુ Aથી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બિંદુ B સુધી ગતિ કરે છે, તો તેની ગતિ-ઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે ?
C.
Tips: -
અહીં, વિદ્યુતક્ષેત્ર દ્વારા કાર્ય થતું હોવાથી, ગતિ-ઊર્જામાં વધારો થશે.
કાર્ય W = q વિદ્યુતસ્થિતિમાનનો તફાવત
= 10-8 (600 - 0)
= 10-6J
કાર્ય-ઊર્જા પ્રમેય અનુસાર,
W = (ગતિ-ઊર્જામાં ફેરફાર)
Advertisement
m દળ અને q વિદ્યુતભાર ધરાવતા એક સ્થિર કણ પર સમાન વિદ્યુતક્ષેત્ર E લગાડતા તે ગતિમાં આવે છે. અ કણ જ્યારે બળની દિશામાં y અંતરે કાપે, ત્યારે તેની ગતિ-ઊર્જા કેતલી હશે ?