Chapter Chosen

સ્થિતિ વિદ્યુતસ્થિતિમાન અને કૅપેસિટન્સ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 3

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
એક બિંદુવત્ત વિદ્યુતભાર Q ના વિદ્યુતક્ષેત્રમાં Q ને કેન્દ્વ તરીકે લઈ દોરેલા r ત્રિજ્યાના વર્તુળના પર વિદ્યુતક્ષેત્રનું રેખા સંકલન .................... હોય.
  • fraction numerator 1 over denominator 4 space πε subscript 0 end fraction space Q over r
  • fraction numerator Q over denominator 2 space epsilon subscript 0 r end fraction
  • શૂન્ય

  • 2 πQr

આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને પાસપાસેની પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો a અને b બિંદુઓ વચ્ચે કૅપેસિટન્સ કેટલું હશે ?
  • fraction numerator straight epsilon subscript 0 straight A over denominator straight d end fraction
  • fraction numerator 2 space straight epsilon subscript 0 straight A over denominator straight d end fraction
  • fraction numerator 3 space straight epsilon subscript 0 straight A over denominator straight d end fraction
  • fraction numerator 3 space straight epsilon subscript 0 straight A over denominator straight d end fraction

Advertisement
m દળ અને q વિદ્યુતભાર ધરાવતા એક સ્થિર કણ પર સમાન વિદ્યુતક્ષેત્ર E લગાડતા તે ગતિમાં આવે છે. અ કણ જ્યારે બળની દિશામાં y અંતરે કાપે, ત્યારે તેની ગતિ-ઊર્જા કેતલી હશે ?
  • qE squared straight y
  • qEy to the power of 2 space end exponent
  • qEy
  • space straight q squared Ey

C.

qEy

Tips: -

કણની પ્રારંભિક ગતિ-ઊર્જા શૂન્ય છે.

હવે, y જેટલું અંતર કાપ્યા બાદ ગતિ-ઉર્જા

= વિદ્યુતક્ષેત્રદ્વારા y જેટલું સ્થાનાંતર આપતાં કરવું પડતું કાર્ય

= બળ cross times સ્થાનાંતર

= qE cross times spacey (because F = qE)

= qEy

Advertisement
10-8 C વિદ્યુતભાર ધરાવતો 1 g દરવાળો એક નાનો ગોળો એક વિદ્યુતક્ષેત્રમાં 600 V વિદ્યુતસ્થિતિમાન ધરાવતા બિંદુ Aથી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બિંદુ B સુધી ગતિ કરે છે, તો તેની ગતિ-ઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે ?
  • negative 6 space cross times space 10 to the power of negative 6 end exponent space erg space space
  • negative 6 space cross times space 10 to the power of negative 6 end exponent space straight J
  • 6 space cross times space 10 to the power of negative 6 space end exponent straight J
  • 6 space cross times space 10 to the power of negative 6 end exponent space erg

straight E with rightwards arrow on top equals space E subscript 0 i with overbrace on top right parenthesis જેટલા સમાન વિદ્યુતક્ષેત્ર માટે જો  x = 0 પાસે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય, તો x = + x પાસે સ્થિતિમાનનું મૂલ્ય .............. હશે.
  • xE subscript 0
  • negative space xE subscript 0
  • straight x squared straight E subscript 0
  • negative straight x squared straight E subscript 0

Advertisement