Chapter Chosen

કામ અને મહેનતાણું

Book Chosen

ગણિત ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

કૃપલ એક કામ 8 દિવસમાં પૂરુ કરેન છે, તો તેનો કામનો દર કેટલો થાય ?


રૂપાલીને એક સાડીમાં ભરતકામ કરતાં 15 દિવસ લાગે છે, તો તેનો કામનો દર શોધો.


નિમેષ એક કામ 20 મિનિટમાં પુરૂ કરે છે, તો તેનો કામનો દર કેટલો થાય ?


રામભાઈને પેંડાનાં 180 બૉક્સ તૈયાર કરતાં 3 કલાક લાગે છે, જ્યારે સુરેશભાઈને તેટલાં જ બૉક્સ તૈયાર કરતાં 6 કલાક લાગે છે. બંને સાથે મળીને કેટલા સમયમાં કામ પૂરું કરશે ?

Advertisement
ટ્રૅક્ટર દ્વારા 30 એકર જમીન ખેડતાં શંકરભાઈને 10 કલાક અને યાકુબભાઈને 15 કલાક લાગે છે. બંને સાથે ભેગા મળી તેટલી જમીન ખેડી કુલ Rs.6000 મહેનતાણું મેળવે છે. તો બંનેને કેટલી રકમ મળે ?

શંકરભાઈના કામનો દર

bold equals bold space fraction numerator bold કર ે લ ું bold space bold ક ા મ over denominator bold ત ે bold space bold મ ા ટ ે bold space bold લ ી ધ ે લ bold space bold સમય end fraction


bold equals bold space fraction numerator bold 30 bold space bold એકર bold space over denominator bold 10 bold space bold કલ ા ક end fraction


bold equals bold space bold 3 bold space bold એકર bold divided by bold કલ ા ક


યાકુબભાઈના કામનો દર

bold equals bold space fraction numerator bold કર ે લ ું bold space bold ક ા મ over denominator bold ત ે bold space bold મ ા ટ ે bold space bold લ ી ધ ે લ bold space bold સમય end fraction


bold equals bold space fraction numerator bold 30 bold space bold એકર bold space over denominator bold 15 bold space bold કલ ા ક end fraction


bold equals bold space bold 2 bold space bold એકર bold divided by bold કલ ા ક


બંનેનો સંયુક્ત કામનો દર = (3+2) એકર/કલાક = 5 એકર/કલાક

5 એકર જમીન ખેડતાં લાગતો સમય = 1 કલાક

30 એકર જમીન ખેડતાં લાગતો સમય = bold 30 over bold 5 = 6 કલાક

બંને સાથે ભેગા મળી 30 એકર જમીન ખેડી કુલ Rs.6000 મહેનતાણું મેળવે છે.


પ્રતિ એકર જમીન ખેડવાનું મહેનતાણું 

bold equals bold space fraction numerator bold ક ુ લ bold space bold મહ ે નત ા ણ ું over denominator bold ક ુ લ bold space bold એકર end fraction

bold equals bold space bold 6000 over bold 30

bold equals bold space bold 200 bold space bold ર ૂ પ િ ય ા



શંકરભાઇને મળતી રકમ bold equals bold space bold 3 bold space bold cross times bold space bold 6 bold space bold cross times bold space bold 200 bold space bold equals bold space bold Rs bold. bold space bold 3600

યાકુબભાઈને મળતી રકમ bold equals bold space bold 2 bold space bold cross times bold space bold 6 bold space bold cross times bold space bold 200 bold space bold equals bold space bold Rs bold. bold space bold 2400


આમ, શંકરભાઈને Rs.3600 અને યાકુબભાઈને Rs.2400 મળે.


Advertisement
Advertisement