CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
રેખાની પૂર્વધારણાઓ લખો.
ચાર ભિન્ન બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે ? અને તે બિંદુઓ ઓછામાં ઓછી કેટલી રેખાઓ નિશ્ચિત કરે ?
સમરેખ અને અસમરેખ બિંદુઓની વ્યાખ્યા આપો.
જો બિંદુઓ P, Q અને R ભિન્ન અસમરેખ બિંદુઓ હોય, તો P અને વચ્ચે શું સંબંધ છે ?
જો બિંદુઓ P, Q અને R ભિન્ન અસમરેખ બિંદુઓ હોય, તો એટલે કે P એ પર આવેલ નથી.
બે ભિન્ન બિંદુઓને સમાવતી રેખાઓની સંખ્યા દર્શાવો.