Chapter Chosen

ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી – વિધાન સમજાવો. 


ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા ?

Advertisement
વેલેલ્સીની મુખ્ય સુધારાવાદી યોજનાની મુખ્ય શરતો કઈ હતી ? 

  • ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેલ્સીએ સહાયકારી યોજના અમલમાં મૂકી.
  • આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી.
  • આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકરનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે.
  • તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઊપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો.
  • તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહિ.
  • તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્યદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે.
  • તે અંગ્રજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહિ.

Advertisement
ડેલહાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત કયાં કયાં રાજ્યો ખાલસા કર્યા ?

પ્લસીના યુદ્ધની ટુંકમાં માહિતી આપો. 


Advertisement