CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
લોકસભા અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા કેટલી છે ?
ભારતીય સંસદના સભ્ય બનવા માટેની લાયકાતો નીચે મુજબ છે.
તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
તેની ઉંમર 25 વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ.
તે સંઘસરકાર કે રાજ્યસરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ.
તે માનસિક રીતે અસ્થીર તેમજ નાદાર ન હોવો જોઈએ.
તે અદાલત દ્વારા ગુનેગાર પોરવાર થયેલો ન હોવો જોઈએ.