CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સ્પીકર લોકસભાની બેઠકો દરમિયાન ગૃઍહનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે. તે લોકસભાનું ગૌરવ, શિસ્ત, વ્યવસ્થા અને માનમરતબો જાળવે છે. તે ગૃહના સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે. ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર તે ચુકાદા આપે છે. તેમના ચુકાદા-નિર્ણયો આખરી અને અંતિમ હોય છે. પોતાના આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યને સ્પીકર ગૃહના સંચાલનમાં સભ્યો વારંવાર ખલેલ પહોંચાડતા હોય અને તેઓ સ્પીકરની વિનંતીને માન ન આપતા હોય ત્યારે સ્પીકર ગૃહનું કામકાજ સ્થગીત કરી શકે છે.
લોકસભા અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા કેટલી છે ?