CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચે આપેલ સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે ?
A =Z, S = {(x, y) | x - y Z}
નીચે આપેલ સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે ?
A = N, S = {(x, y) | x એ y વડે વિભાજ્ય હોય}
નીચે આપેલ સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે ?
A = {1, 2, 3, ...., 10}, S = {(x, y) | y = 2x}
અહીં, y = 2x તથા હોવાથી,
(1) સ્વવાચકતા માટે,
માટે એટલે કે,
આમ, Aમાં ઓછામાં ઓછો એક ઘટક 1 એવો મળે છે કે જેથી શક્ય નથી.
S એ સ્વવાચક સંબંધ નથી.
(2) સંમિતતા માટે,
અહીં, છે પરંતુ અસત્ય છે.
એટલે કે, છે પરંતુ
ઓછામાં ઓછો એક ઘટક મળે છે કે જેથી
S સંમિત સંબંધ નથી.
(3) પરંપરિતતા માટે,
અહીં, છે એટલે પરંતુ
S પરંપરિત સંબંધ નથી.
નીચે આપેલ સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે ?
A = {1, 2, 3, 4, 5, 6}, , S = {(x, y) | x એ y વડે વિભાજ્ય હોય}
નીચે આપેલ સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે ?
A =R, S = {(x, y) | y = x + 1}