Chapter Chosen

આંકડાકીય માહિતીનું પૃથક્કરણ અને નકશો

Book Chosen

ભૂગોળ ધોરણ 12

Subject Chosen

ભૂગોળ્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
આલેખોનું વર્ગીકરણ સમજાવો. 

Advertisement
આંકડાકીય માહિતી એટલે શું ? 

પૃથ્વિસપાટી ઉપર કુદરતી તથા માનવ સર્જીત તત્વો આવેલાં છે. આ તત્વોના પ્રાદેશિક વિતરણની માહિતીને 'ભૌગોલીક માહિતી' કહે છે. માનવસર્જીત વિગતોમાં વસ્તી વિતરણ, તેની ગીચતા, ઔદ્યોગીક કે ખેતી સંબધીત ઉત્પાદનોના આંકડા વગેરેને તથા કુદરતી તત્વોમાં આબોહવા, ખનીજો, પ્રાણીઓ વગેરેનો સામવેશ થાય છે. આ બધાં તત્વો વિશે આંકડારૂપે માહિતી મેળવવામાં આવે છે. આવી માહિતીને આંકડાકીય માહિતી કહે છે. 

Advertisement
નીચી આપેલા આંકડા માટે મધ્યક અને મધ્યસ્થ શોધો. 
150, 140, 280, 185, 156, 300, 230, 209, 105, 80, 100, 95 

આંકડાકીય માહિતી કેવી રીતે એકત્રિત કરી શકાય ?

આંકડા વિશ્લેષણનાં મુખ્ય તબક્કા જણાવો. 

Advertisement