Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

ગણિત

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB ગણિત 2014 Exam Questions

Multiple Choice Questions

1.

એક શંકુની ઉંચાઈ 21 સેમી અને પાયાની ત્રિજ્યા 10 સેમી હોય તો શંકુનું ઘનફળ કેટલું થાય ?

  • 6600 ઘ. સેમી. 

  • 2200 ઘ. સેમી. 

  • 100straight pi ઘ. સેમી. 

  • 660 ઘ. સેમી.


Advertisement
2.

બે ગોળાઓના ઘનફળ 1372 અને 500 ઘન સેમી હોય તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર .........

  • 5:7

  • 4:3

  • 7:5

  • 49:25


C.

7:5


Advertisement
3.
આકૃતિમાં A(3, 0), B(0, 4) અને C(3, 4) એ ABC ના શિરિબિંદુ છે. top enclose CD મધ્યગા છે. તો D ના યામ ................... છે. 
  • open parentheses 9 over 7 comma 16 over 7 close parentheses
  • open parentheses 3 over 2 comma 0 close parentheses
  • (0, 2)

  • open parentheses 3 over 2 comma 2 close parentheses

4.
આપેલ માહિતિનો મધ્યક અને મધ્યસ્થ શોધો. 5,7,6,9,8,17,4 
  • 8

  • 7

  • 9

  • 17


5.

20 સેમી ત્રિજ્યા વાળા વર્તુળમાં અને પરસ્પર લંબ ત્રિજ્યઓ છે. તો તેનાથી બનતાં લઘુવૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થાય ?

  • 114 ચો. સેમી. 
  • 400 ચો. સેમી. 

  • 314 ચો. સેમી. 

  • 942 ચો. સેમી.


Advertisement
6.

આકૃતિમાં એક લંબઘન ઉપર નળાકાર આવેલ છે. અહીં રહેલા લંબઘનનું કુલ પૃષ્ઠફળ P એકમ2 છે. નળાકારનું કુલ પૃષ્ઠફળ Q એકમ2 છે તથા નળાકારના પાયાનું ક્ષેત્રફળ R એકમ2 છે. તો આ સંયુક્ત ઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય ?

  • P+Q 
  • P+Q+2R

  • P+Q-2R

  • P+Q-R


7.

⊙(0, 10) ના લઘુવૃતાંશનું ક્ષેત્રફળ 300 હોય તો તેને અનુરૂપ ચાપની લંબાઈ ............. છે.

  • 60

  • 90

  • 30

  • 15


8.
ચઢતાક્રમમાં ગોઠવેલા અવલોકનો -5,-4,a,5,7,10 નો મધ્યક 2 હોય તો a = ............. 
  • 3

  • 1

  • -1

  • -2


9.

જો માહિતીનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 28.2 અને 30.5 હોય તો બહુલક શોધો.

  • 23.6 

  • 45.1

  • 27.5

  • 35.1


Advertisement
10.
જો ગોલકનું ઘનફળ 1 over 6 straight pi સેમી3 હોય તો તેનો વ્યાસ ............. સેમી થાય. 
  • 2

  • 1

  • 0.5

  • 2.5


Advertisement