CBSE
એક શંકુની ઉંચાઈ 21 સેમી અને પાયાની ત્રિજ્યા 10 સેમી હોય તો શંકુનું ઘનફળ કેટલું થાય ?
6600 ઘ. સેમી.
2200 ઘ. સેમી.
100 ઘ. સેમી.
660 ઘ. સેમી.
જો માહિતીનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 28.2 અને 30.5 હોય તો બહુલક શોધો.
23.6
45.1
27.5
35.1
3
1
-1
-2
આકૃતિમાં એક લંબઘન ઉપર નળાકાર આવેલ છે. અહીં રહેલા લંબઘનનું કુલ પૃષ્ઠફળ P એકમ2 છે. નળાકારનું કુલ પૃષ્ઠફળ Q એકમ2 છે તથા નળાકારના પાયાનું ક્ષેત્રફળ R એકમ2 છે. તો આ સંયુક્ત ઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય ?
P+Q+2R
P+Q-2R
P+Q-R
C.
P+Q-2R
20 સેમી ત્રિજ્યા વાળા વર્તુળમાં અને પરસ્પર લંબ ત્રિજ્યઓ છે. તો તેનાથી બનતાં લઘુવૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થાય ?
400 ચો. સેમી.
314 ચો. સેમી.
942 ચો. સેમી.
2
1
0.5
2.5
⊙(0, 10) ના લઘુવૃતાંશનું ક્ષેત્રફળ 300 હોય તો તેને અનુરૂપ ચાપની લંબાઈ ............. છે.
60
90
30
15
(0, 2)
8
7
9
17
બે ગોળાઓના ઘનફળ 1372 અને 500 ઘન સેમી હોય તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર .........
5:7
4:3
7:5
49:25