CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અહીં, ઈમારત તથા સૂર્યના ઉત્સેધકોનું માપ 30 હોય ત્યારે ઈમારતનો પડછાયો અને સૂર્યના ઉત્સેધકોણનું માપ 60 થાય ત્યારે તેનો પડછાયો છે.
આમ, m∠ADB = 30, m∠ACB = 60, DC = 10 મી.
ધારો કે, AB = h મી, BC = x મી. તો
BD = BC + CD = (x + 10) મી
બીજી રીત :
m∠ACB = 60 = m∠ADC + m∠DAC
60 - 30 + m∠DAC
m∠DAC = 30
AC = CD = 10
આમ, ઈમારતની ઊંચાઈ 8.65 મી છે.