CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પક્ષ : □ABCDની બાજુઓ નાં મધ્યબિંદુઓ અનુક્રમે P, Q, R અને S છે.
સાધ્ય : P, Q, R અને S એ સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે.
રચના :
સાબિતી : ∆ABDમાં P એ નુંં અને S એ નું મધ્યબિંદુ છે.
સમરૂપતાના મૂળભૂત પ્રમેય અનુસાર
∆CBDમાં Q એ નું અને R એ નું મધ્ય બિંદુ છે.
સમરૂપતાના મૂળભૂત પ્રમેયના પ્રતિમેય અનુસાર
તે જ પ્રમાણે ∆BAC અને ∆DACમાં અનુક્રમે
હવે, □PQRSમાં માટે □PQRSની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર છે.
∴ □PQRS સમાંતરબાજુ ચતુષ્કોણ છે.
∴ P, Q, R અને S એ સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે.
∆ABCમાં અને B-D-C, ∠ADB અને ∠ADCના દ્વિભાજકો અને ને અનુક્રમે P અને Q માં છેદે છે. સાબિત કરો કે,
AP×AQ×BD×DC=AD2×PB×QC
આ પરથી સાબિત કરો કે, જો હોય, તો D એ નું મધ્યબિંદુ થાય.
□ABCDમાં એવા બિંદુઓ છે કે જેથી સાબિત કરો કે, .