આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલ સુરેખ સમીકરણયુગ્મનો ઉકેલ મેળવો :
2x + 3y = 10, 3x - y = 4
અહાં, 3x - y = 4
∴ y = 3x - 4 .............. (1)
y ની આ કિન્મત બીજા સમીકરણ 2x + 3y = 10માં મૂકતાં,
2x + 3(3x -4) = 10
∴ 2x + 9x -12 = 10
∴ 11x = 22
∴ x = 2
સમીકરણ (1) માં x = 2 મૂકતાં,
y - 3(2) - 4
∴ y = 6 - 4 =2
આમ (x, y) = (2, 2) એ આપેલ સુરેખ સમીકરણ્યુગ્મનો ઉકેલ છે.