સમીકરણયુગ્મનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે મેળવો :
2(2x + y + 5) + 3(x - 3y - 1) = 0, 2x - 3y +1 = 0
આપેલાં સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતાં,
2(2x + y + 5) + 3(x - 3y - 1) = 0
∴ 4x + 2y + 10 + 3x - 9y - 3 = 0
∴ 7x - 7y + 7 = 0
∴ x - y + 1 = 0
વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતાં,
a1 = 1, b1 = -1, c1 = 1
a2 = 2, b2 = -3, c2 = 1 મળે,
ચોકડી ગુણાકારની રીતેનો ઉપયોગ કરતાં, આમ, સમીકરણયુગ્મનો ઉકેલ (x, y) = (-2, -1) છે.