Chapter Chosen

સંભાવના

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભુલથી આકસ્મિક રીતે 15 ખામીવાળી બૉલપેન 135 ખામી વગરની બૉલપેનમાં ભેગી થઈ ગઈ છે. ફક્ત જોઈને કહી શકાય નહી કે બૉલપેન ખામીવાળી છે કે ખામી વગરની છે. તેમાંથી યાદચ્છિક રીતે એક બૉલપેન પસંદ કરવામાં આવે છે, તો તે પસંદ કરેલી બૉલપેન ખામી વગરની (સારી) છે તેની સમ્ભાવના શોધો.

Advertisement

એક પેટીમાં 5 લીલા, 8 પીળા અને 7 ભૂરા રંગના દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તે દડો (1) પીળા રંગનો હોય (2) ભુરા રંગનો હોય (3) લીએલા કે ભુરા રંગનો ન હોય (4) ભુરા રંગનો ન હોય તેની સંભાવના કેટલી ?
અહીં, પેટીમાં કુલ દડા છે.


અહીં, પેટીમાં 5 + 8 + 7 = 20  કુલ દડા છે.

bold therefore એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયૂગમાં કુલ શક્ય પરિણામો 20 છે.

(1) ધારો કે, ઘટના : પસંદ કરેલ દડો પીળા રંગનો હોય. પેટીમાં પીળા દડા હોવાથી ઘટના A ઉદભવવાનાં પરિણામોની સંખ્યા 8 થાય.


bold therefore bold space bold P bold space bold left parenthesis bold A bold right parenthesis bold space bold equals bold space bold 8 over bold 20

bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold equals bold space bold 2 over bold 5

(2)
ધારો કે, ઘટના B : પસંદ કરેલ દડો ભુરા રંગનો હોય. પેટીમાં 7 ભુરા દડા હોવાથી ઘટના B ઉદભવવાનાં પરિણામોની સંખ્યા થાય.

bold therefore bold space bold P bold space bold left parenthesis bold B bold right parenthesis bold space bold equals bold space bold 7 over bold 20

(3) ધારો કે, ઘટના C : પસંદ કરેલ દડો લીલા કે ભુરા રંગનો ન હોય, એટલે કે પીળા રંગનો હોય.
 

પેટીમાં 8 પીળા દડા હોવાથી ઉદભવવાનાં પરિણામોની સંખ્યા 8 થાય.

bold therefore bold space bold P bold space bold left parenthesis bold C bold right parenthesis bold space bold equals bold space bold 8 over bold 20

bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold equals bold space bold 2 over bold 5

(4) ધારો કે, ઘટના D : પસંદ કરેલ દડો ભુરા રંગનો ન હોય. પેટીમાં કુલ 20 દડા છે અને તે પૈકી 7 દડા ભુરા રંગના છે.

thereforeભુરાં રંગના ન હોય તેવા દડાની સંખ્યા = 20 - 7 = 13 થાય.


therefore ઘટના D ઉદભવવાનાં પરિણામોની સખ્યા 13 થાય.

bold therefore bold space bold P bold left parenthesis bold D bold right parenthesis bold space bold equals bold space bold 13 over bold 20


Advertisement
એક પેટીમાં 1 થી 100 લખેલાં 100 બોર્ડ છે. પેટીમાંથી એક બોર્ડ પસંદ કરવામાં આવે છે, તો તે બોર્ડ પર (1) એક અંકનો નંબર હોય (2) બે અંકનો નંબર હોય (3) ત્રણ અંકનો નંબર હોય (4) સાત વડે વિભાજ્ય નંબર હોય (5) નંબર 9 નો ગુણિત હોય (6) નંબર 5 નો ગુણિત હોય તીની સંભાવના શોધો.

એક ખોખામાં કુલ 100 પૅન્ટ છે. જેમાં 73 સારા, 12 થોડી ખામીવાળા અને 15 વધુ ખામીવાળા છે. કનુ એક એવો ટ્રેડર છે કે જે સારા જ પૅન્ટ ખરીદે છે પણ બીજા ટ્રેડર રાધાને જેમાં વધુ ખામી છે માત્ર તેવા પૅન્ટ અસ્વીકાર્ય છે. ખોખામાંથી યાદચ્છિક રીતે એક પૅન્ટ પસંદ કરવામાં આવે છે, તો તે (1) કનુને સ્વીકાર્ય હોય અને (2) રાધાને સ્વીકાર્ય હોય તેની સંભાવના શોધો.

એક પેતીમાં નારંગીના સ્વાદની કુલ્ફી છે. રાહી પેટીમાં જોયા વગર એક કુલ્ફી પસંદ ક્રે તો (1) નારંગીના સ્વાદની કુલ્ફી પસંદ થાય (2) લીંબુ સ્વાદની કુલ્ફી પદંદ કરવાની સંભાવના કેટલી ? 

Advertisement