Chapter Chosen

સંભાવના

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભુલથી આકસ્મિક રીતે 15 ખામીવાળી બૉલપેન 135 ખામી વગરની બૉલપેનમાં ભેગી થઈ ગઈ છે. ફક્ત જોઈને કહી શકાય નહી કે બૉલપેન ખામીવાળી છે કે ખામી વગરની છે. તેમાંથી યાદચ્છિક રીતે એક બૉલપેન પસંદ કરવામાં આવે છે, તો તે પસંદ કરેલી બૉલપેન ખામી વગરની (સારી) છે તેની સમ્ભાવના શોધો.

એક પેટીમાં 5 લીલા, 8 પીળા અને 7 ભૂરા રંગના દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તે દડો (1) પીળા રંગનો હોય (2) ભુરા રંગનો હોય (3) લીએલા કે ભુરા રંગનો ન હોય (4) ભુરા રંગનો ન હોય તેની સંભાવના કેટલી ?
અહીં, પેટીમાં કુલ દડા છે.


એક પેટીમાં 1 થી 100 લખેલાં 100 બોર્ડ છે. પેટીમાંથી એક બોર્ડ પસંદ કરવામાં આવે છે, તો તે બોર્ડ પર (1) એક અંકનો નંબર હોય (2) બે અંકનો નંબર હોય (3) ત્રણ અંકનો નંબર હોય (4) સાત વડે વિભાજ્ય નંબર હોય (5) નંબર 9 નો ગુણિત હોય (6) નંબર 5 નો ગુણિત હોય તીની સંભાવના શોધો.

Advertisement
એક ખોખામાં કુલ 100 પૅન્ટ છે. જેમાં 73 સારા, 12 થોડી ખામીવાળા અને 15 વધુ ખામીવાળા છે. કનુ એક એવો ટ્રેડર છે કે જે સારા જ પૅન્ટ ખરીદે છે પણ બીજા ટ્રેડર રાધાને જેમાં વધુ ખામી છે માત્ર તેવા પૅન્ટ અસ્વીકાર્ય છે. ખોખામાંથી યાદચ્છિક રીતે એક પૅન્ટ પસંદ કરવામાં આવે છે, તો તે (1) કનુને સ્વીકાર્ય હોય અને (2) રાધાને સ્વીકાર્ય હોય તેની સંભાવના શોધો.

ખોખોમાં કુલ 100 પૅન્ટ છે. આથી ખોખોમાંથી એક પૅન્ટ યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયોગનાં કુલ પરિણામોની સંખ્યા 100 થાય. 

(1) ધારો કે, ઘટના A : પસંદ કરેલ પૅન્ટ કનુને સ્વીકાર્ય હોય એટલે કે પસંદ કરેલ પૅન્ટ સારું હોય. 

ખોખોમાં સારા પૅન્ટની સંખ્યા 73 છે.

માટે ઘટના A ઉદભવવાનાં પરિણામોની સંખ્યા 73 થાય.

bold therefore bold space bold P bold space bold left parenthesis bold A bold right parenthesis bold space bold equals bold space bold 73 over bold 100

bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold equals bold space bold 0 bold. bold 73 bold space

(2)
ધારો કે, : પસંદ કરેલ પૅન્ટ રાધાને સ્વીકાર્ય હોય એટલે કે પસંદ કરેલ પૅન્ટ વધુ ખામીવાળું ન હોય.

bold thereforeઘટના top enclose bold B : પસ્સંદ કરેલ પૅન્ટ વધુ ખામીવાળું હોય.
ખોખોમાં વધુ ખામીવાળા પૅન્ટની સંખ્યા 15 છે.

માટે ઘટના top enclose bold B ઉદભવવાનાં પરિણામોની સંખ્યા 15 થાય.

bold therefore bold space bold P bold left parenthesis top enclose bold B bold right parenthesis bold space bold equals bold space bold 15 over bold 100

bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold equals bold space bold 0 bold. bold 15 bold space

હવે, P(B) = 1 - P bold left parenthesis top enclose bold B bold right parenthesis bold space

            bold equals bold space bold 1 bold space bold minus bold space bold 0 bold. bold 15

bold equals bold space bold 0 bold. bold 85


Advertisement
એક પેતીમાં નારંગીના સ્વાદની કુલ્ફી છે. રાહી પેટીમાં જોયા વગર એક કુલ્ફી પસંદ ક્રે તો (1) નારંગીના સ્વાદની કુલ્ફી પસંદ થાય (2) લીંબુ સ્વાદની કુલ્ફી પદંદ કરવાની સંભાવના કેટલી ? 

Advertisement