Chapter Chosen

તપસ્વી સારસ્વત

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘કે.કા. શાસ્ત્રીએ સંશોધક – સંપાદક તરીકે ગુજરાતી ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિ બહુમૂલ્ય સેવા કરી છે.’ આ વિધાનનું સમર્થન કરતી વિગતો આપો.

‘કે.કા. શાસ્ત્રી અજાતશત્રુ વિદ્ધાન હતા’ – આ વિધાન સમજાવો. 

‘કે.કા. શાસ્ત્રીની પાછળ પદવીઓ, ખિતાબો અને સન્માનો દોડતાં આવ્તાં હતાં,’ એમ તમે કઈ રીતે કહી શકશો ? 

Advertisement
અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકતા હતા ? 

બેઠી દડીનો હલકો પાતળો શરીરનો બાંધો, ઘઊંવર્ણો વાન, ચપળ આંખો અને અણિયાળું નાક, કપાળ પર હંમેશા ચમકતું ચીપીયા જેવું કુમકુમનું તિલક, કસવાળી વૈષ્ણવી બંડી, ઢીંચણથી થોડે નીચે સુધીનું ધોતિયું, માથે જરા ત્રાંસી મૂકેલી કેસરી ટોપી, ક્યારેક ગળે વીંટાળેલો કેસરી ઉપરણાનો ખેસ અને પગમાં રબ્બરની સ્લીપર કે ચંપલ પહેરેલી 100 વર્ષની ઊંમર વટાવી ચૂકેલી વૃદ્ધા કાયા, હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પુષ્ટિસંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે જતા જુઓ તો આ શાસ્ત્રીજી જ છે એમ કોઈ પણ તરત ઓળખી શકતા હતાં.


Advertisement
કે.કા. શાસ્ત્રીએ રસેશ્વર શ્રીકૃષ્ણ અને રસરૂપા સરસ્વતીની સંનિષ્ઠાથી સેવા કરી છે, તે સદ્રષ્તાંત સિદ્ધ કરો. 

Advertisement