Chapter Chosen

બૂરાઈના દ્વારા પરથી

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
જમન-ઝમકુના અંતરમાં કેવું વિચારવલોણુ ચાલવા લાગ્યું ? 

Advertisement

ઝમકુના અંતરમાં દર્દ ક્યારે થયું ?


ચીભડાં ખરીદવા આવેલી બાઈએ વધારે પડતું નમતું જોખાવીને એક શેરમાં દોઢ શેરથી પણ વધારે ચીભડાં જોખાવી લીધા. ઉપરથી પોતના છોકરા માટે ચીભડાની ચીર માગી. ત્યારે ઝુમકુને થયું કે કેટલી મહેનતથી વાડો ઉઝરેલો, મથી મથીને કૂંટીઓ ગાળેલી અને માટલે માટલે સારીને ત્રણ મહિના સુધી લાગલગાટ વાડાને પાણી પયેલું. વળી શીયાળવાં અને હરાયાં ઢોર વાડામાં ઘૂસી ન જય એટલે ઉજાગરા કરેલા. અને આ બાઈ એને ધમકી આપતી હતી કે ચીર ન દેવી હોય તો આ ચીભડું પણ ન જોઈએ. ઝમકુને ચીર દીવી પડી ત્યારે જાણે એના કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય એવું તેના અંતરમાં દર્દ થયું.

Advertisement
‘બુરાઈના દ્વાર પરથી’ લોકકથાન આઅધારે શ્રીમાંત માણસોની મનોવૃત્તિ વિધે જણાવો. 

ચીભડાં ઉગાડવા ઝમકુ અને જમનને કરવી પડતી મહેનત ક્યારે સાંભરી આવી ?


‘બુરાઈના દ્વાર પરથી’ લોકકથાના આધારે ઝમકુ અને જમનનું દામ્પત્યજીવન આલેખો. 

Advertisement