Chapter Chosen

બૂરાઈના દ્વારા પરથી

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ઝમકુના અંતરમાં દર્દ ક્યારે થયું ?


‘બુરાઈના દ્વાર પરથી’ લોકકથાન આઅધારે શ્રીમાંત માણસોની મનોવૃત્તિ વિધે જણાવો. 

જમન-ઝમકુના અંતરમાં કેવું વિચારવલોણુ ચાલવા લાગ્યું ? 

Advertisement

ચીભડાં ઉગાડવા ઝમકુ અને જમનને કરવી પડતી મહેનત ક્યારે સાંભરી આવી ?


ચીભડાં લેવા આવનાર બાઈએ વધારે નમતું જોખાવીને વધારે ચીભડાં લીધાં ઉપરાંત એના દીકરા માટે એક ચીર મફતમાં માગી ત્યારે ચીભડાં ઉગાડવામાં ઝમકું અને જમને નદીમાં કૂંટીઓ ગાળેલી. માટલાં સારી સારીને ત્રણ મહિના સુધી લાગલગાટ વાડા પાયેલા. શિયાળવાં અને હરાયાં ઢોરને હાંકી કાઢવા ઉજગરા કરેલા. આમ, કમરના મણકા તૂટી જાય એટલી કરવી પડેલી મહેનત સાંભરી આવી.

Advertisement
‘બુરાઈના દ્વાર પરથી’ લોકકથાના આધારે ઝમકુ અને જમનનું દામ્પત્યજીવન આલેખો. 

Advertisement