Chapter Chosen

બૂરાઈના દ્વારા પરથી

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ઝમકુના અંતરમાં દર્દ ક્યારે થયું ?


‘બુરાઈના દ્વાર પરથી’ લોકકથાન આઅધારે શ્રીમાંત માણસોની મનોવૃત્તિ વિધે જણાવો. 

‘બુરાઈના દ્વાર પરથી’ લોકકથાના આધારે ઝમકુ અને જમનનું દામ્પત્યજીવન આલેખો. 

ચીભડાં ઉગાડવા ઝમકુ અને જમનને કરવી પડતી મહેનત ક્યારે સાંભરી આવી ?


Advertisement
જમન-ઝમકુના અંતરમાં કેવું વિચારવલોણુ ચાલવા લાગ્યું ? 

વેપારી ભાઈ હાટડે-હાટડે અને નીચે બેઠક કરીને વેચનાર દરેકની પાસે ફરે ત્યારે એની નજર તો આ મજુર બેલડીની ફાંટ ઉપર મંડાયેલી હોય,. જમન-ઝમકુના અંતરમાં આ વાત પરથી વિચારનું જાણે કે એક વલોણું ચાલવા લાગ્યું: ‘આ શેઠીઆવ; જહારું ના રળનાર, એ હજારુંના ધુંવાડા કરીને વરો ઉકેલનારા પણ શાકપાંદડાની વાતમાં પાઈપૈસાની ગણતરી છોડતા જ નથી.’


Advertisement
Advertisement