Chapter Chosen

સંસ્કૃતિ અને સામાજિકીકરણ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
સભ્યતાની વ્યાખ્યા આપો.

સભ્યતા એટલે કોઈ એક જગ્યાએ પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવીને માનવેતર સમાજથી જૂદો પાડે છે. દા. ત., સિંધુ ખીણની સભ્યતા.

સમાજશાસ્ત્રી મેકાઇવરના મત મુજબ, ‘સમાજનાં મુલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે, જ્યારે સમાજની સાધનાત્મક વ્યવસ્થા એ સભ્યતા છે.


Advertisement
સભ્યતાનો અર્થ સ્પષ્ટ કરી, તેનું કાર્યક્ષેત્ર સમજાવો. 

‘સામાજિકીકરણ’ એટલે શું ? સામાજિકીકરણની એજન્સી તરીકે ‘કુટુંબ’ અને ‘મિત્રજૂથ’ની ભૂમિકા સમજાવો.

સંસ્કૃતિની વ્યાખ્યા આપી, તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો.

સામાજિકીકરણના મહત્વના વાહક (એજન્સી) તરીકે ‘સમૂહ માધ્યમો’ની સમજૂતી આપો.

Advertisement