CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સામાજિક સ્થાન કે સામાજિક દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થાને ‘સામાજિક વ્યવસ્થા’ કહે છે. સામાજિક વ્યવસ્થા કાર્યાત્મક સંબંશોથી જોડાયેલા બે કે તેથીએ વધુ એકમોની બનેલી વ્યવસ્થા છે.