CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ફલોચાર્ટ : વ્યક્તિઓ કે વસ્તુઓની આંતરપ્રદેશીય હેરફેર સૂચવતા આંકડા ફ્લો આલેખ દ્વારા દર્શાવી શકાય છે. આવા આલેખથી જેતે બાબતની ગતિશીલતા તથા તીવ્રતાનો ખ્યાલ આવે છે.
ઉદાહરણ : ગુજરાતમાં હવાઈ મથકોએથી અન્ય સ્થળોને સાંકળતી વિમાની સેવાની સુવિધાઓ આપી છે.