વિષયલક્ષી નકશા તૈયાર કરવા માટે ખાસ કરીને ત્રણ પદ્વતિઓ વધુ પ્રચલીત છે.
Advertisement
રેખા આલેખ
આ આલેખમાં એક કરતા વધુ રેખાઓ દ્વારા કોઈ વિગતનું વિતરણ દર્શાવવામાં આવે છે. ખાસ કરીને તાપમાન, જન્મદર અને મૃત્યુદર વગેરે વિગતો આવા રેખા આલેખો દ્વારા દર્શાવી શકાય.