Chapter Chosen

પરિવહન અને દૂરસંચાર

Book Chosen

ભૂગોળ ધોરણ 12

Subject Chosen

ભૂગોળ્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
વિદ્યુતગ્રીડ

સમસ્યા : રાષ્ટ્રની કુલ વિદ્યુતની જરૂરીયાત જેટલી વીજળી ઉત્પન્ન કરવામાં આવતી નથી. માંગન પ્રમાણમાં ક્ષમતા પ્રાપ્ત થઈ નથી તથા રાષ્ટ્રીય વિદ્યુતગ્રીડની રચના પણ થઈ શકી નથી. તેથી દેશમાં વીજળીની ખોટ એ મોટી સમસ્યા છે.
સમસ્યા ઉકેલ :

1. વીજળીની ખોતની સમસ્યાને ઉકેલવા માટે કેન્દ્વ્ર સરકારે 1980માં રાષ્ટ્રીય પાવર ગ્રીડની રચના કરી હતી. તેના વિકાસની જવાબદારી ભારતીય પાવરગ્રીડ નિગમને સોંપવામા આવે છે.

2. દેશમાં ઉત્તર, દક્ષીણ, પશ્ચીમ, પૂર્વ, અને ઉત્તર પૂર્વ એમ પાંચ પ્રાદેશીક પાવરગ્રીડ રચવામાં આવ્યાં છે.

3. પ્રાદેશીક પાવરગ્રીડનું સંચાલન રાજ્ય વિદ્યુત બોર્ડ કરે છે.

4. પ્રદેશીક પાવરગ્રીડને પરસ્પર જોડવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

5. વિદ્યુતને ઉત્પાદન મથકેથી દૂરનાં સ્થજોએ મોકલવા માટે ગ્રીડ લાઈનોનો ઉપયોગ કરવામાં આવે છે.

6. રાષ્ટ્રીય વિદ્યુતગ્રીડ સંસ્થાએ NATC ( NATIONAL THARMAL POWER CORPORATION )
અને NHPC (NATIONAL HYDEL POWER CORPORATION ) વગેરે સંસ્થાઓ પાસેથી બધી ગ્રીડ ટ્રાસમીશન લાઈનોનો હવાલો સંભાળી લીધો છે.


Advertisement
ભારતમાં પાથરવામાં આવેલી તેલ અને ગૅસ પાઈપલાઈનની ચર્ચા કરો. 

ભારતની સડકોના પ્રકારની ચર્ચા કરો. 


ભારતના આંતરીક જળ માર્ગો વિશે ટૂંક નોધ લખો. 

ભારતીય રેલ માર્ગના પ્રકાર 

Advertisement