CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(1) સમતલ માં કયાં કયાં બિંદુઓ આવેલા છે ?
(2) રેખા l અને સમતલ નો સંબંધ સંકેતમાં લખો.
(3) રેખા lના એક જ અર્ધતલમાં આવેલાં બિંદુઓ જણાવો.
અનન્ય સમતલ નિશ્ચિત કરતી શરતો જણાવો.
1. ત્રણ અસમરેખ બિંદુઓ અનન્ય સમતલ નિશ્ચિત કરે છે.
2. એક રેખા અને તે રેખા પર ન હોય તેવું બિંદુ અનન્ય સમતલ નિશ્ચિત કરે છે.
3. બે છેદતી રેખાઓ અનન્ય સમતલ નિશ્ચિત કરે છે.
વ્યાખ્યા લખો :
1. સમતલીય અને વિષમતલીય બિંદુઓ
2. સમતલીય રેખાઓ અને વિષમતલીય રેખાઓ
બે અથવા ત્રણ ભિન્ન સમતલોના છેદની ચર્ચા કરો.
આપેલી આકૃતિ પરથી નીચેનાં પ્રશ્નોના જવાબ આપો :
1. આકૃતિમાં આપેલ ત્રણ સમતલનાં નામ લખો.
2. સમતલ માં કયાં બિંદુઓ છે ?
3. A, B, C અને D સમતલીય બિંદુઓ છે ?
4. P, Q, D, C બિંદુઓ સમતલીય છે ?
5. A, B, S, T કેવાં બિંદુઓ કહેવાય ?
6. કયા સમતલનો ઉપગણ છે ?