Chapter Chosen

ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો : 2

Book Chosen

ગણિત ધોરણ 9 પ્રથમ સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વ્યાખ્યા લખો :
1. સમતલીય અને વિષમતલીય બિંદુઓ
2. સમતલીય રેખાઓ અને વિષમતલીય રેખાઓ


આપેલી આકૃતિ પરથી નીચેનાં પ્રશ્નોના જવાબ આપો :

1. આકૃતિમાં આપેલ ત્રણ સમતલનાં નામ લખો.
2. સમતલ bold gammaમાં કયાં બિંદુઓ છે ?
3. A, B, C અને D સમતલીય બિંદુઓ છે ?
4. P, Q, D, C બિંદુઓ સમતલીય છે ?
5. A, B, S, T કેવાં બિંદુઓ કહેવાય ?
6. bold XY with bold left right arrow on top કયા સમતલનો ઉપગણ છે ?



બે અથવા ત્રણ ભિન્ન સમતલોના છેદની ચર્ચા કરો.


Advertisement

આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(1) સમતલ bold betaમાં કયાં કયાં બિંદુઓ આવેલા છે ?
(2) રેખા l અને સમતલ bold betaનો સંબંધ સંકેતમાં લખો.
(3) રેખા lના એક જ અર્ધતલમાં આવેલાં બિંદુઓ જણાવો.


(1) સમતલ bold betaમાં P, Q, R, S, T અને U બિંદુઓ આવેલા છે.

(2) રેખા bold italic l bold space bold subset of સમતલ bold beta અર્થાત્ સંકેતમાં bold italic l bold space bold subset of bold space bold italic beta

(3) બિંદુઓ P, Q અને R એ રેખા lના એક અર્ધતલમાં આવેલાં છે અને બિંદુઓ S, T અને U પણ રેખા lના એક જ અર્ધતલમાં આવેલાં છે.


Advertisement

અનન્ય સમતલ નિશ્ચિત કરતી શરતો જણાવો.


Advertisement